નીચેની બહુપદીના અવયવ પાડો: $p(x) = x^{3} - 4x^{2} + 5x - 20$.

  • A
    $(x - 4)(x^{2} + 5)$
  • B
    $(x + 5)(x^{2} + 4)$
  • C
    $(x - 2)(x^{2} - 3)$
  • D
    $(x - 3)(x^{3} + 3)$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $y=p(x)$ ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ........... છે.

નીચે આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો: $15x^2 + 16x + 4$.

બે બહુપદીઓનો ગુણાકાર $x^{2}-x-72$ છે અને જો તેમાંથી એક બહુપદી $(x+8)$ હોય,તો બીજી બહુપદી $\ldots \ldots \ldots \ldots . .$ છે.

નીચેના વિધાનો 'સાચા' છે કે 'ખોટા'? તમારા જવાબનું સમર્થન કરો.
જો કોઈ બહુપદીનો આલેખ $x$-અક્ષને બરાબર બે બિંદુઓમાં છેદે,તો તે દ્વિઘાત બહુપદી જ હોય તે જરૂરી નથી.

$p(x) = 4x^{2} + 12x + 5$ ના શૂન્યોનો ગુણાકાર .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo